😷😷 બ્રેકીંગ : ગીર સોમનાથ😷😷
ગીર સોમનાથ જિલ્લામાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ગીર સોમનાથ જિલ્લામાં વધુ બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે
તેમા તાલાલા એક, કોડીનાર એક,ઉના એક કુલ ૩ પોઝિટિવ કેસ આજરોજ આવેલ છે
💥 રીપોર્ટર
કુલદીપ પાઠક , સંદેશ પ્રેસ રીપોર્ટર
ગીર સોમનાથ મીડીયા સેન્ટર
વધુ સમાચાર માટે kuldeep pathak ફેસબુક લાઈવ જોવો દરરોજ રાત્રે 9.00 કલાકે
No comments:
Post a Comment