Marriage registration application (લગ્ન નોંધણી અરજી )

Marriage registration application
લગ્ન નોંધણી અરજી 





What about marriage registration? Today we have got information from the area to talk about the process. The age of the bride and groom must be mature (according to Indian law) for marriage registration.
આવશે will be calculated keeping in view the wedding date.

The application form is given below for the applicant to submit evidence along with the required application. And to present the certificate of Gore Maharaj
The applicant has to produce birth certificate and ID card of the bride and groom. ID card of the parents of the bride and groom as well as ration card
To present ID card and ration card of two witnesses.
 Gore Maharaj ID card and ration card
A copy with the Kankotri original
Affidavit
Passport photos (husband and wife)
યાદી Open the following link for the list of documents required for marriage certificate ←


   The application form for marriage registration is given below.

લગ્ન નોંધણી અરજી 

                     લગ્ન નોંધણી માટે ની શું??  પ્રોસેસ હોઈ છે તેના વિશે આજે આપણે વિસ્તારથી વાત વિસ્તારથી આજે માહિતી મેળવી છું. લગ્ન નોંધણી માટે વર - કન્યાની ઉંમર પરિપક્વ ( ભારતીય કાયદા મુજબ )હોવી જરૂરી છે.
↓→લગ્ન તારીખ ને ધ્યાને રાખીને ગણવામાં આવશે. 

  • અરજદાર જરૂરી અરજી સાથે પુરાવા રજુકરવા અહીંયા અરજીનો નમૂનો નીચે આપેલ છે. તથા ગોર મહારાજ નું પ્રમાણપત્ર રજુ કરવું 
  • અરજદાર વર -કન્યા ના જન્મ પુરાવા તથા આઇડી કાર્ડ રજુ કરવાના રહેછે.વર કન્યા ના માતાપિતા ના આઇડી કાર્ડ તેમજ રેશનકાર્ડ 
  • બે સાક્ષી ના આઇડી કાર્ડ તથા રેશનકાર્ડ રજુ કરવા.
  •  ગોર મહારાજ આઇડી કાર્ડ તથા રેશનકાર્ડ 
  • કંકોત્રી અસલ સાથે એક નકલ 
  • સોગંદનામું 
  • પાસપોર્ટ ફોટા ( પતિ પત્ની )
→મેરેજ સર્ટિ માટે જરૂરી ડોક્યુમેન્ટ માટેની યાદી માટે નીચેની લીંક ઓપન કરો←


   લગ્ન નોધણી માટેની અરજી ફોર્મ નીચે આપવામાં આવેલ છે.

  સમ્પૂર્ણ માહિતી ભરી ડોક્યુમેન્ટ સાથે મેરેજરજીસ્ટર પાસે નોંધ કરાવવી.

1 comment:

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...