Marriage registration (લગ્ન નોધણી)

લગ્ન નોધણી 
Marriage registration


ડોક્યુમેન્ટ ના નામ
૧. લગ્ન નોધણી નું અરજી ફોર્મ 
૨. કંકોત્રી ( અસલ ) નકલ તથા સોગંદનામું ( અસલ ) નકલ
૩.વર-કન્યા ના જન્મના દાખલા અથવા લીવિંગ સર્ટિની નકલ
૪.વર-કન્યાનું આઈ.ડી.પ્રૂફમાં ચુંટણી કાર્ડ,લાયસન્સ,પાસપોર્ટ અથવા આધારકાર્ડ તથા રેશનકાર્ડની નકલ
૫. વર-કન્યાના પિતા-માતાનું ચુંટણીકાર્ડ અથવા આધારકાર્ડની નકલ
૬. પંડિત નું ચુંટણીકાર્ડ અથવા આધારકાર્ડ તથા રેશનકાર્ડ ની નકલ 
૭. બે સાક્ષીના આધારકાર્ડ અથવા ચુંટણીકાર્ડની નકલ
૮. વર-કન્યાના બંનેના પાસપોર્ટ સાઈઝના ફોટા ૨ કોપી
૯. એગ્રીમેન્ટ ટીકીટ ૧૦૦/- ચાર
  વર-કન્યા તથા સાક્ષીએ રૂબરૂ હાજર રહી નોંધણી કરાવવી
-**-તમામ ઓરીજનલ તથા પ્રમાણિત નકલ રજુ કરવાની રહે છે.
The name of the document
1. Marriage registration application form
     Kankotri (original) copy and affidavit (original) copy
2. Copy of birth certificate or living certificate of bride and groom
   Copy of election card, license, passport or Aadhaar card and ration card of the bride and             groom in ID proof
. Copy of groom-bride's parents' election card or Aadhaar card
. Copy of Pandit's election card or Aadhaar card and ration card
. Copy of Aadhar card or election card of two witnesses
. Passport size photos of both the bride and groom 2 copies
. Agreement ticket 100 / - four
  The bride and groom and the witness should be present in person and register
- ** - All original and certified copies have to be submitted.

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...