(૧) ગુજરાત રાજય વ્યવસાય વેરા અધિનિયમ અંતર્ગત, ગ્રામ
પંચાયત કચેરી...................પાસે પ્રાપ્ય રેકર્ડ મુજબ આપનો વ્યવસાય વેરા
ઈ-રજીસ્ટ્રેશન નં.ઈ.સી.નં............................................છે.
અને આ રજીસ્ટ્રેશન અનવ્યે, ઉપલાધ્વા રેકર્ડ મુજબ
સેન.....................નો વ્યવસાય વેરો ભરપાઈ કરવાનો બાકી હોવાનું માલુમ પડેલ
છે. તમારે આ ગ્રામ પંચાયતને ભરપાઈ કરવાનો થાય છે. આ પહેલા નોટીસ મોકલેલ છતાં પણ
વ્યવસાય વેરો ભરપાઈ કરેલ નથી અથવા ભરેલ
હોય તો આધાર રજુ કરેલ નથી. તો આ નોટીસ ઓફ ડીમાન્ડ મળ્યાના દિવસ -૪ (ચાર)માં
વ્યવસાય વેરો ભરપાઈ કર્યાના આધાર રજુ કરવા જાણ કરવામાં આવે છે.
(૨) આ અગાઉ તમોને નવી નોધણી
માટે આપલે નિયત નમુનાની અરજી ફ્રોર્મ નમુનો-૩ વિગતે ભરી નવા નોધણી નંબર મેળવી લેવા
તેમજ વેરો ભરપાઈ કરી જવા જાણ કરેલ આમ, છતાં તમારા તરફથી કોઈ સહકાર મળેલ ન હોય જેથી
તાકીદે ગ્રામ પંચાયત કચેરીએ આવી વેરો ભરપાઈ કરી જશો. અન્યથા ધોરણસર કાર્યવાહી
કરવાની ફરજ પડશે. જેની નોધ લેશો.
No comments:
Post a Comment