Income Certificate
Koibhi inshan ko aaj income certificate ki aavsykya hoti he.vo chahe medical suvidha ke liye ya koi gov. Yojana ke liye.ishi liye aaj ham aapako income certificate keshe or kahashe banavaye ishaki piri ditel aapako bataye ge.
કોઈ પણ માણસ ને આવક પ્રમાણપત્ર ની જરૂરીયાત અવશ્ય હોય જ છે. પછી તે બેન્ક ક્ષેત્ર માટે કે પછી મેડિકલ સહાય કે વિવિધ સરકારી યોજનાઓ માટે... આવક પ્રમાણપત્ર માટે શું?... જરૂર પડશે તેમજ ક્યાંથી પ્રમાણપત્ર માટે અરજી કરવી આ તમામ વિગતો અમે આપને ફૂલ વિસ્તારથી જ્ણાવછું..
income certificate ke liye aapako kahape apply karana hoga? ..to aap jish jagah pe rahate ho vo jagah kishi panchayat ya nagarpanchayat she antargat aathi hogi jo aapake shetr me he vahipe aap apply kar shakate ho.
આવક પ્રમાણપત્ર માટે આપને ક્યાં અરજી કરવી પડશે? તો આપજે સ્થાન પર રહો છો તે જગ્યા જેતે પંચાયત અથવા નગરપાલિકા ના અંડર માં આવતી હશે.આમ ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
Income certificate માટેના જરૂરી ડોક્યુમેન્ટ
- આવકનો પુરાવો ( વ્યવસાય ને લગતી માહિતી )
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- લાઈટબીલ
- મિલ્કત વેરા પહોંચ
- અરજી ફોર્મ
- સાક્ષી ના આધારકાર્ડ ( બે સાક્ષી )
- સોગંદનામું
👉 ઉપર મુજબના આધાર પુરાવા સાથે અરજદાર રૂબરૂ અરજી આપવી....

No comments:
Post a Comment