ગીર સોમનાથ માં આવી આંગણવાડી માં ભરતી-૨૦૨૦
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા કર્યાયત ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સન ૨૦૨૦-૨૧
જગ્યાની વધુ માંહીતી માટે અહી ક્લિક કરો
તાલુકાની સંખ્યા-૦૬ , ઘટકની સંખ્યા-૦૮ , આંગણવાડી કાર્યકર જગ્યા-૫૫ , આંગણવાડી તેડાગરની જગ્યા-૩૫
૧. મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાશી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદારશ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
૨. અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉમર ,શેક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટે ના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
૩. આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ અગ્રતાના ધોરણે આંગણવાડી તેડાગરની માનદસેવા પસંદગી માટે અરજી કરનારની ઉમર ૪૩ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
૪. અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in/ ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નોયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રકાશિત થયાથી દિન-૨૧માં તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૧૩/૦૯/૨૦૨૦ (રાત્રે ૧૨:૦૦) કલાક સુધીમાં કરવાની રહેશે.
૫. ઓનલાઈન અરજી ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડી ની ખાલી જગ્યાઓ માટે ની અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રોને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યા માટે અરજી કરવાની રહેશે.
૬. આ માટેની અરજી કરવાની તમામ વિગત ઓનલાઈન વેબ સાઈટ ઉપરથી મળી રહેશે.
veery good vork
ReplyDeleteHi,
ReplyDeleteI respect you and I like your website as well.It’s an insightful platform.
I see here a nice details
It’s useful to me.
Write More for us,
thank you very much
bye