RTE
(Right To Education)
RTE Gujarat Application Form 2020
ગુજરાતના આર્થિક ગરીબ પરિવાર ના બાળકો માટે સરકાર દ્વારા અનામત જગ્યાઓ રાખવામાં આવે છે .આથી આ જગ્યાઓ RTE હેઠળ ભરવામાં આવે છે જેની ચાલું શેક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા.૧૯/૦૮/૨૦૨૦ થી તા.૨૯/૦૮/૨૦૨૦ ના રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી ભરી શકાશે.
જરૂરી પુરાવા :-
1. જન્મ તારીખ દાખલો
૨.રહેઠાણનો પુરાવો
૩. જાતિ/કેટેગરીનો દાખલો
૪. આવક દાખલો
ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેની લીંક ખોલો
વધુ માહિતી માટે અમને નીચે કોમેન્ટ કરો
Very good
ReplyDeletebest info
ReplyDeleteBest artical
ReplyDelete