ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અંતર્ગત વ્યક્તિઓને આરોગ્યલક્ષી યોજના અંતર્ગત ૫ લાખ સુધીની વિના મુલ્યે સારવાર પૂરી પાડવામાં આવે છે.આ યોજનામાં નોંધણી કરાવી PMJAY CRAD માટે નજીકના CSC સેન્ટેર ખાતે નોંધણી કરાવી ઈ-કેવાયસી કરી CSC સેન્ટેર દ્વારા વિનામૂલ્યે કાર્ડ લાભાર્થી ને આપવામાં આવે છે.આ યોજના અંતર્ગત કાળાપાણ CSC VLE મજીઠીયા દિનેશભાઈ ગોવિંદભાઈ દ્વારા ગામમાં કેમ્પનું આયોજન કરી આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું.આમ દિનેશભાઈ દ્વારા અપંગ તથા વુર્ધ્ધો માટે ઘરે ઘરે મુલાકાત લઇ તેમની નોંધણી કરી એક સેવાનું કાર્ય કરેલ છે.આ કામને CSC ટીમ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment