ગુજરાત કલા એવોર્ડ ૨૦૨૨
જાન્યુવારી ૨૦૨૨ના અમેરીકા ખાતે યોજાયેલ વિશ્વકલા દિવસ અંતરગત વિશ્વના અનેક ચિત્રકારો આવેલા જેમાં ભારત તરફથી ૧૫ કલાકારોએ ભાગ લીધેલ જેમાં પણ માત્ર ૧૯ વર્ષીય રુદ્રા મજીઠિયાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું..અને તેમના દ્વારા તૈયાર થયેલ પેંટિંગ જેમણે ત્રણ એવોડ મેડવી ગુજરાત તથા ભારતનું નામ રોશન કરેલ છે.
રુદ્રા મજીઠિયા એ ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માથી આવે છે.સાથેજ તેમણે માત્ર ૧૮ વર્ષની ઉમરમાં પ્રથમ પ્રયત્ન માજ ગુજરાત સરકારની ભર્તી પરીક્ષા પાસ કરેલ છે.
અને હાલ તેવો સરકારી નોકરીમાં ફરજ બજાવે છે.તેવોની પાસે થી મડેલી માહિતી મુજબ તેઓ નાનપણથી પોતાને ડ્રોઈંગનો શોખ હતો અને પોતાની જાતે કોઈ પણ પ્રસિક્ષણ વગર પોતે આ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
અભિનંદન ભાઈ
ReplyDelete