All over the world (સમગ્ર વિશ્વમાં)

                          The Study from Home Campaign has been started from 28/03/2020 by the Gujarat Education Department to keep children safe and study at home when the epidemic has spread all over the world due to Corona. According to the campaign, literature is sent every Saturday for children studying from standard 3 to 9 which is delivered to each student by the principal and teachers through mobile. The children stay at home and repeat subjects like Gujarati, Maths, English and keep on learning for further study.
Every student stays at home with parents, and parents are also helpful. In order to maintain mental and physical well-being during these stressful times, a PDF is regularly sent by the Department of Education and GCERT under the title "Safe and warm family nest". In which children's stories, songs, jantar-mantras, games, activities and messages are sent which guide the whole family. Here are some photos of the work done in my cluster. All the information is followed up by phone to the parents and necessary guidance is given.


સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે મહામારી ફેલાઇ ગઇ છે ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બાળકો સલામત રહે ,ઘેર રહી અભ્યાસ કરે તે માટે સ્ટડી ફ્રોમ હોમ અભિયાન 28/03/2020થી શરુ કરવામાં આવેલ છે. આ અભિયાન મુજબ દર શનિવારે ધોરણ 3 થી 9 સુધી અભ્યાસ કરતા બાળકો માટે સાહિત્ય મોકલવામાં આવે છે જે આચાર્ય અને શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીને મોબાઇલ દ્વારા પહોચાડવામાં આવે છે. બાળકો ઘેર રહી ગુજરાતી, ગણિત, અંગ્રેજી જેવા વિષયોનું પુનરાવર્તન –મહાવરો કરી આગળ અભ્યાસ માટે શીખતા રહેછે.
દરેક વિદ્યાર્થી ઘેર માતા –પિતા સાથે રહે, અને મા-બાપ   પણ મદદરુપ બને, આ તનાવભર્યા સમયમાં માનસિક ,શારીરિક સ્વસ્થતા જળવાઇ રહે તે માટે શિક્ષણવિભાગ અને જીસીઇઆરટી.દ્વારા “ પરિવારનો માળો સલામત અને જેમાં બાળવાર્તા, ગીત, જંતર-મંતર , રમત , પ્રવૃત્તિ અને સંદેશ મોકલવામાં આવે છે જે આખા પરિવારને માર્ગદર્શન આપેછે.  મારા ક્લસ્ટરમાં થયેલ કાર્યના કેટલાક ફોટો આ મુજબ છે.સી.આર.સી. દ્વારા વાલીઓને ફોન કરી તમામ માહિતીનું ફોલોપ લેવામાં આવેછે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેછે.

1 comment:

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...