બ્રેકીંગ ન્યુઝ :- ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લા મા ફરી પાંચ કોરોના પોજીટીવ કેસ નોંધાયા....
1 તાલાલા તાલુકાનાં હડમતીયા ગામ ની સ્ત્રી 23 વષઁ.....
2 ઉના તાલુકા ના વાસોજ ગામ પુરુષ 40 વષઁ...
3 ઉના તાલુકા ના અંજાર ગામ પુરુષ 45 વષઁ ..
4) ગીર ગઢડા તાલુકા ના ફાટસર ગામ પુરુષ 20 વષઁ
5) ગીર ગઢડા તાલુકા ના જુડાવલી ગામના પુરુષ 55 વષઁ....
પાંચ કેસ કોરોના પોજીટીવ નોંધાયા છે ..
એક કેસ વેરાવળ શહેરમાં પુરુષ 25 વષઁ નોંધાતા ...
કુલ ગીર સોમનાથ જીલ્લા મા 6 કેસો પોજીટીવ નોંધાયા છે..
આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર મા દોડધામ મચી ...
આજની તારીખે 15 કેસો અન્ડર પ્રોસેસમાં હતા તેમાથી 6 કેસો પોજીટીવ નોંધાયા....
No comments:
Post a Comment