Life can change (બદલાઈ શકે છે જીવન)

Life can change

                                          The chanting of Vishnu Sahasranama has a very miraculous effect. Just listening to this mantra improves seven births. All desires are fulfilled. Every sorrow comes to an end. The three main parts of this hymn are considered. The first of which is bowed to Ganesha, Vishvakasena, Vedavyasa and Vishnu. Yudhisthira is then asked the question of who is the best of all people. What is the goal of worldly life? Whose praise and worship is the welfare of human beings. What is the best religion? By chanting whose name all the life of the world is liberated from bondage. By chanting the Sahasranama of Vishnu, the Bhishmapurushottam, the Infinite, the God of gods, by unwavering devotion, by praising, by adoring, by meditating, man is liberated from the bondage of the world.
- Shastri Chetanbhai Joshi

🛑બદલાઈ શકે છે જીવન
                                          વિષ્ણુ સહસ્ત્રનામના જાપનો બહું જ ચમત્કારીક પ્રભાવ જોવા મળે છે. આ મંત્રને સાંભળવા માત્રથી સાત જન્મ સુધરી જાય છે. તમામ કામનાઓ કે ઈચ્છાઓની પૂર્તિ થાય છે. દરેક દુઃખનો અંત આવે છે. આ સ્તોત્રના ત્રણ મુખ્ય ભાગ માનવામાં આવે છે. જેમાંથી પ્રથમ ગણેશ, વિષ્વકસેન, વેદવ્યાસ તથા વિષ્ણુને નમ કરવામાં આવે છે. તે પછી યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમામ લોકોમાં સર્વોત્તમ કોણ છે. સંસારી જીવનનું લક્ષ્ય ક્યું છે. કોની સ્તુતિ તેમજ અર્ચન કરવાથી માનવીનું કલ્યાણ થાય છે. સૌથી ઉત્તમ ધર્મ ક્યો છે. કોના નામના જાપથી સંસારના તમામ જીવને બંધનમાંથી મુક્તિ મળે છે. તેના ઉત્તરમાં ભીષ્મપુરુષોત્તમ, અનંત, દેવોના દેવ એવા વિષ્ણુના સહસ્ત્રનામ જપવાની, અચળ ભક્તિથી, સ્તુતિ કરવાથી, આરાધના કરવાથી, ધ્યાન કરવાથી નમનથી મનુષ્યને સંસારના બંધનથી મુક્તિ મળે છે 
- શાસ્ત્રી ચેતનભાઈ જોષી

1 comment:

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...