All japi go .... there is still time. 😥
Someone has sent these four lines after seeing the chaos of the prisoners in Panna Galle
Which sounds quite true ... !!
Gujarat will open, Gujarat will not understand,
Gujarat will shine, Gujarat will spread corona,
Gujarat will lose lives after losing work and business,
Gujarat will be closed again soon ...
બધા જપી જાઓ....હજુ સમય છે. 😥
પાનના ગલ્લે બંધાણીઓની અફરાતફરી જોતાં કોઈએ આ ચાર લાઈન મોકલી છે
જે તદન સાચી લાગે છે...!!
ખૂલશે ગુજરાત, સમજશે નહિ ગુજરાત,
લખણ ઝળકાવશે ગુજરાત, કોરોના ફેલાવશે ગુજરાત,
કામ ધંધા ગુમાવ્યા હવે જીવ ગુમાવશે ગુજરાત,
ટૂંક સમયમાં પાછું બંધ થશે ગુજરાત...

dinngo
ReplyDelete