Buddha is the day of the full moon (બુધ્ધ પુર્ણિમાનો દિવસ છે)

            બુધ્ધ પુર્ણિમાનો દિવસ છે ઘણો ખાસ, જરૂરથી કરજો આ ઉપાય, જીવનમાં થશે પ્રગતિ


                આવતીકાલે એટલે કે 7મી મે વૈશાખ મહિનાની પૂનમ છે. હિંદુ પંચાંગમાં આ યોગને ઘણો શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતિ પણ છે, જેને બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે. ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
              શાસ્ત્રો પ્રમાણે પૂનમના દિવસે ચંદ્રમા, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. પૂનમ અંગે જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે. જેના ઉપાય કરવાથી જીવનમાં કેટલાક પ્રકારની મુશ્કેલીનો અંત થઈ જાય છે. ચંદ્રમાને સફેદ રંગ અને શીતળતાનો પ્રતિક માનવામાં આવે છે એટલે આ યોગમાં દૂધ અને મધના ઉપાયથી ધન, માન-સન્માનમાં વધારો થાય છે.

પૂનમની તિથિએ સવારે સ્નાન પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી પોતાના મનમાં ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ કરો. તે સિવાય પૂનમની રાતે કાચા દૂધમાં પૂજા વખતે ઉપયોગમાં લેનારા મધ અને ચંદનને મિક્સ કરીને તેમાં પોતાની છાયા જુઓ અને પછી ચંદ્રમાને અર્ધ્ય આપો.

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...