Breaking: Gir Somnath (બ્રેકીંગ : ગીર સોમનાથ)

🚨બ્રેકીંગ : ગીર સોમનાથ🚨
🩸 તારીખ.09/05/2020 06:00 PM🩸
👉ગીર સોમનાથમા કોરોના વાયરસના આજે વધુ ૮ કેસો નોંધાયા.
👉 ગીર સોમનાથના કોડીનાર તાલુકામા 4 તથા ગીરગઢડા ના બોડીદર ગામે ૪ કુલ મળી 8 કેસો આજે જ પોઝીટીવ નોંધાયા
👉 ગીર સોમનાથમા અત્યાર સુધીના વેરાવળ-૨, સુત્રાપાડા-૧, કોડીનારમા-5 તથા ગીરગઢડા-૪ એમ કુલ મળી ૧૨ કેસો નોંધાયેલ.
👉 વેરાવળના-૨ તથા સુત્રાપાડાના-૧ ના દર્દી સાજા થયેલ છે.
👉  કોડીનાર તથા ગીરગઢડાના તમામ દર્દીઓ હાલ હોસ્પીટલમા સારવાર હેઠળ.

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...