🛑ઉના
કોડીનાર જિન પ્લોટ માં આવેલ મહારાષ્ટ્ર ના વ્યક્તિ ને કોરોના પોઝિટિવ આવ્યો હતો...
તે જે ફોરવિલ માં આવેલ તે દ્રાઇવર પોલીસ ને ચકમો આપી ને હતો ફરાર...
પોતે મહારાષ્ટ્ર નો હોવાનું કહી પોલીસ ને અંધારા માં રાખી ને હતો ફરાર...
કોડીનાર પોલીસે એને ગોતવા ના ચક્રો કર્યા હતા ગતિમાન..
અચાનક તે દીવ માં ફોરવિલ લઈ ને લંડન ના પ્રવાસી કે જેની ફ્લાઇટ છે એને લેવા પહોંચ્યો..
લંડન ના લોકો ને લઈ ને તે ચેકપોસ્ટ સુધી પહોંચી ગયો..
દીવ પોલીસ ને શક જતા ચેક કરતા ટેમ્પરેચર આવ્યું વધુ..
કોડીનાર પોલીસે પકડી ને કર્યો ગીર સોમનાથ ના હવાલે..
કોરોના પોઝિટિવ વ્યક્તિ ને લઈ ને આવેલ આ શખ્સ માં કોરોના ના લક્ષણ..
ઉના માં પણ તે બધે રખડયો...
દીવ ના પોલીસ અને લંડન ના પ્રવાસી ને કરાયા કોરોન્ટાઇન...

No comments:
Post a Comment