વતનપ્રેમીઓને
દેલવાડા  માં બહારથી આવતા તમામ વતનપ્રેમીઓને હાથ જોડી ને વિનંતી કે વતનમાં આવીને સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરજો...અહીં આવીને પોત પોતા ને કોરન્ટાઇન રાખશો 🙏🙏🙏🙏
      અત્યાર સુધી અમે અમારા દેલવાડા ને સુરક્ષિત(કોરોના મુક્ત) રાખેલ આ અનમોલ વતન હવે તમારા હાથમાં છે ,એની રક્ષા હવે તમારે કરવાની છે!! 🙏🙏
આ msg ને બને એટલો fwd , share કરશો.
 
 
No comments:
Post a Comment