Medicine for malaria (મેલેરિયા ની દવા)

         Medicine for malaria


                                 It has been almost 30 years since the discovery of malaria medicine ... yet every year there are more than 65 lakh cases of malaria in India out of which about 3 to 4 thousand people die (4 thousand per month). There are about 269 million TB patients in India alone and millions still die from TB every year. The same TB drugs have been available for years and the government gives them for free.

          
                     There is no need to panic, just learn how to live with Corona. Then there are masks, social distancing or hand sanitizers.

                 (As we are accustomed to living with malaria. All-out, Odomos, Turtle using agarbatti

                 Corona's remedies will be a little different. But please don't fall under the spell of Corona's updates, otherwise you can't enjoy life.

               Only a mentally healthy person can find a way out of trouble ...

This time will also pass.

So stay healthy, stay cool ..                     
   મેલેરિયા ની દવા


                                 મેલેરિયા ની દવા શોધાયે લગભગ ૫૦ વર્ષ થયા... છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી લગભગ ૨૨ થી ૨૪ હજાર લોકો ના મોત થાય છે ( મહિને ૨ હજાર ). ભારતમાં એકલા TB નાં લગભગ 2690000 દર્દીઓ ભારતમાં છે ને TB થી હજી પણ લાખો લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. આ જ TB ની દવાઓ વર્ષોથી ઉપલબ્ધ છે ને સરકાર ફ્રીમાં આપે છે. 

                     જો કોરોના ની જેમ મેલેરિયા કે TB ના કેસ ના સમાચાર અને આંકડાઓ રોજે-રોજ મીડિયામાં આપવામાં આવે , તો લોકો પાગલ થઈ જાય..

                     મા ટે ગભરાવા ની જરૂર નથી , ફક્ત કોરોના ની સાથે કેવી રીતે જીવવું એ શીખી લેવાનું છે. એ પછી માસ્ક હોય, social distancing હોય કે હેન્ડ સેનિટાઇઝર. 

                 ( જેમ આપણે મેલેરિયા ની સાથે જીવવાનું આવડીગયુ છે. ઓલ-આઉટ , ઓડોમોસ , કચ્છુઆ અગરબત્તી ના ઉપયોગ દ્વારા )

                 કોરોનાના ઉપાયો થોડા અલગ હશે.,,, પણ મેહરબાની કરી કોરોના અપડેટ્સ ની માયાજાળમાં  પડશો નહીં , નહીં તો જીવવાની મજા  નઈ લઈ શકો..

               માનસિક રીતે સ્વસ્થ માણસ જ મુશ્કેલીમાં થી બહાર નિકળવા નો રસ્તો શોધી શકે છે...

આ સમય પણ પસાર થઈ જશે. 

માટે સ્વસ્થ રહો , મસ્ત રહો..

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...