City heard
The city also became home to gold,
Temples: Even the walls of the house were smiling,
Look at the strength of a small germ, sir.
Life is expensive but wealth has become cheaper ..!
Stay Alert 😷, Stay Safe
(꧁Jay Shree Krishna꧂)
เ धे Զ เ धे
good morning
શહેર સુના
શહેર સુના પણ ઘરની વસ્તી થઈ ગઈ,
મંદિરો સુના પણ ઘરની દિવાલો હસતી થઈ ગઈ,
એક નાના કિટાણુ ની તાકાત તો જુવો સાહેબ,
જીંદગી મોંઘી પણ દોલત સસ્તી થઈ ગઈ..!
Stay Alert 😷, Stay Safe 😊
༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻
Զเधे Զเधे
શુભ પ્રભાત
No comments:
Post a Comment