What are the rules in the red zone (રેડ ઝોનમાં શું છે નિયમો)

રેડ ઝોનમાં શું છે નિયમો

*માસ્ક.સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવા ફરજીયાત
*રેડઝોનમાં લોકડાઉનના નિયમનો સંપુર્ણ અમલ
*માત્ર જીવન જરુરિયાતની ચીજ વસ્તુ દુકાન ખુલ્લી રહેશે
*કોઈ પણ વ્યકિતની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
*ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
*ઘરની બહાર અને ધાબા પર પણ બેસી ન શકાય
*કોઈ પણ ઉદ્યોગ કે ફેકટરી શરુ ના થઈ શકે
*કોઈ પબ્લિક સંસ્થાઓ ના ખુલી શકે
*હેર સલુન, ગુટખા- પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ
*મોલ-મલ્ટીપ્લેક્સ પર સંપૂર્ણ પ્રતિંબંધ
*નાના-મોટા માર્કેટ પણ ના ખોલી શકાય
*જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
*તંત્રની મંજુરીથી કલીનીક- દવાખાનાઓ શરુ થઈ શકે

ઓરેન્જ ઝોનમાં શુ છે નિયમો

*માસ્ક.સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવા ફરજીયાત
*આ ઝોનમાં પ્રશાસનની મંજુરી જરુરી
*જીવનજરુરિયાત ચીજવસ્તુ વેચી શકાય
*શાકભાજી- અનાજના વાહનોની હેરફેર
*મજુરોથી ચાલતી ફેકટરીઓ શરુ કરી શકાય
*ટુ વ્હીલર માત્ર એક સવારી બેસી શકાય
*ફોર વ્હીલરમાં માત્ર 2 લોકોને બેસી શકાય
*મોલ- મલ્ટીપ્લેક્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
*મોબાઈલ રિચાર્જ શોપ, ફલોર ફેકટરીઓ શરુ થઈ શકે
*આઈટી ઈન્ડન્સ્ટ્રીઝ તંત્રની મંજુરીથી ચાલી શકે
*દવા બનાવતી ફેકટરીઓ ચાલુ રહી શકે છે
*દરેક વેપારીઓ, ફેરિયાઓ માટે માસ્ક ફરજીયાત
*સેનિટાઈઝરની સુવિધા ફરજીયાત
*હેર સલુન ખોલવા તંત્રની મંજુરી જરુરી
*જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
*કલીનીક- દવાખાનાઓ શરુ થઈ શકે છે
*પ્રશાસનની મંજુરીથી પબ્લિક વાહનો શરુ થઈ શકે છે

ગ્રીન ઝોનમાં શું છે નિયમો

*લોકોએ માસ્કનો ઉપયોગ કરવો ફરજીયાત
*માસ્ક.સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવા ફરજીયાત
*ગ્રીન ઝોનમાં પણ તંત્રની મંજુરી જરુરી
*અનાજ- માલ સામાનના ટ્રકો ફરી શકે
*ઉદ્યોગો –ફેકટરીઓ શરુ કરી શકાય છે
*દવા- ઈલેકટ્રીસિટી કંપનીઓ ચાલુ રહી શકે છે
*ખેત-પેદાશ- ખેત ઓઝારો વેચી શકાય છે
*માત્ર નાની દુકાનો ખોલી શકાય છે
*કામદારો- મજુરોને લાવવા માટે વાહનોનો ઉપયોગ થઈ શકે છે
*દરેક વેપારીઓ, ફેરિયાઓ માટે માસ્ક ફરજીયાત
*સુપર માર્કેટમાં પણ માસ્ક ફરજીયાત
*સેનિટાઈઝરની સુવિધા ફરજીયાત
*હેર સલુન ખોલવા માટે તંત્રની મંજુરી જરુરી
*જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
*કલીનીક- દવાખાઓ શરુ થઈ શકે છે
*પ્રશાસનની મંજુરીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો શરુ થઈ શકે છે

No comments:

Post a Comment

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...