સંવાદ ઘરનું ઓઢણ છે, પરિશ્રમ ઘરનું આરોગ્ય છે,
સહયોગ ઘરની રક્ષા છે,
સંપ ઘરની તાકાત છે,
પ્રેમ ઘરનો પ્રાણ છે,
શુધ્ધ કમાણી ઘરની શાંતિ છે,
ઉત્સવ ઘરનો આનંદ છે,
મિત્રો ઘરની મુડી છે,
સહજતા ઘરનું વહેણ છે
અને
પ્રાર્થના ઘરની શુધ્ધતા છે.
પણ... પણ... પણ
હમણાં તો ઘરમાં જ રહો, તેમાં સુરક્ષા તમારી જ છે.
'જનની' પરિવાર ના જયહાટકેશ.
No comments:
Post a Comment