ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી..,
દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી..,
મેળવવા તો બધા માંગે છે ઘણું બધું..,
પણ ક્યારેક "સમય" તો ક્યારેક "કિસ્મત" સાથે નથી હોતી..!
༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻
Զเधे Զเधे
શુભ પ્રભાત
No comments:
Post a Comment