સરકારી શાળાનું મહત્વ
જય અંબે મિત્રો🙏🙏
વાલીઓ જોગ નિવેદન✍️✍️✍️
....................................
બહું કરી હો.....
એક ઝાટકે ના પાડી દીધી, જો ફી નહિં તો ઓનલાઈન શિક્ષણ નહિં.
ન કોઈ લાગણી, ન કોઈ સંબધ.
......................................
વિચારો વાલીઓ એની સામે સરકારી શાળા તમને શું સુવિધા આપે છે.??
1. પહેલા તો તમે જ સરકારી શાળા ચલાવી શકો છો. ન સમજ્યા.... શાળા વ્યવસ્થાપન સમિતિમાં સભ્ય બની તમે શાળાના વિકાસમાં ભાગીદાર બની તમારૂ યોગદાન આપી શકો છો.
4. મફત પાઠયપુસ્તકો સરકારશ્રી મારફત.
6. જવાહર નવોદય, NMMS જેવી પરિક્ષાની તૈયારી અમે કરાવીએ.... લાભ આપના બાળકને મળશે.
14. કેળવણી એવી કે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય.
પસંદગી તમારી હો.
આવો સરકારી શાળા દેશના ભાવિના ઘડતર માટે તમને આવકારે છે.👍👍👍🙏🙏
No comments:
Post a Comment