ઉના ના નીચાણ વાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યા
🚨High Alert🚨
Dt.25/7/2020
Machhundri dam
Rain 20/510
Depth. 10/10 Mt
Storage:- 100 %
High Alert
ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના કોદીયા પાસે આવેલ મચ્છુંદરી ડેમ ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ હોય ડેમ 100 ટકા ભરાય ગયેલ હોય પાણીની આવક ચાલુ હોય ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શકયતા હોય ઉના અને ગીરગઢડા તાલુકાના ડેમની નીચવાસમાં આવતા ગામોને હાઈ એલર્ટ કરવામાં આવે છે કે કોઈએ નદીના પટમાં અવરજવર કરવી નહીં.
હુકમથી
સિંચાઇ વિભાગ, ઉના
No comments:
Post a Comment