What is home
This is an important question that has been debated since time immemorial. Can it be called a house if father, brother, nephews or husband, wife and children and all the members of the family live together under four walls and one roof?
This answer is not correct. Home is the center of culture. You turn the whole world upside down, where you reach and get hashtags, it's called home.
As soon as you enter, a cascade of joy begins to flow in your heart, your self-esteem begins to rise and the fatigue of the whole day subsides in an instant, that place is home.
Thus it is said in the proverb that the end of the earth is the house.
Stay at home, stay safe.
Good morning from the 'Janani' family.
ઘર એટલે શું?
અનાદિ કાળ થી ચર્ચાતો આવેલો આ એક મહત્વ નો પ્રશ્ન છે. શું માં બાપ ભાઇ ભત્રીજાંઓ કે પતી પત્ની અને બાળકો તથા કુટુંબ ના બધા જ સભ્યો ચાર દિવાલ અને એક જ છાપરાં નીચે એક સાથે રહેતાં હોય તો તેને ઘર કહી શકાય?
આ જવાબ સાચો નથી. ઘર એ સંસ્કૃતિ નું કેન્દ્રબિંદુ છે. તમે આખી દુનિયા ખુંદી વળો, જ્યાં પહોંચી ને હાશકારો મળે છે, તે ઘર કહેવાય છે.
જેમાં પ્રવેશ કરતાં જ હ્રદય માં આનંદ નો ધોધ વહેવા માંડે આપણાપણાં નો ભાવ જાગવા માંડે અને આખા દિવસમાં લાગેલો થાક પળભરમાં ઉતરી જાય, તે સ્થળ એટલે ઘર.
આમ કહેવત માં કહેવાયું જ છે કે ધરતી નો છેડો એટલે ઘર.
ઘર માં રહો, સુરક્ષિત રહો.
'જનની' પરિવાર ના સુપ્રભાત.
Best
ReplyDelete