Kunwarbai's Mameru Online Application (કુંવરબાઈ નું મામેરું ઓનલાઈન અરજી)

કુંવરબાઈ નું મામેરું ઓનલાઈન અરજી 


મિત્રો હવે આપણે ઘરે બેઠા ઓનલાઈન કુંવરબાઈ ના મામેરા માટે ની અરજી કરી શકીએ છીએ તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી આ પ્રમાણે હોવી જોઈએ.
પાત્રતાના માપદંડ 
  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તારમાં માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવશે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓને લગ્ન પ્રસંગે તથા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યા ના નામે રૂ.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોઈ છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતાનું /વાલીનું આધારકાર્ડ 
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાનો જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકનો જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યના પિતા / વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • અરજદારનો રહેણાંકનો પુરાવો ( વીજળી બીલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ ની નકલ)
  • કન્યાનો જન્મ તારીખનો પુરાવો
  • યુવકનો જન્મ તારીખનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર 
  • બેંક પાસબુક / રદ કરેલ ચેક ( યુવતીના નામનું )
  • કન્યાનો ફોટો

ઓનલાઈન અરજી કરવામાટે નીચેની લીંક પર ક્લિક કરો


ઉપરની લીંકખોલી  અરજદાર ના યુજર પાસવર્ડ ક્રિયેટ કરવા 
ત્યારબાદ 

કુંવરબાઈ મામેરું યોજના ઉપર ક્લિક કરવું અને ઓનલાઈન અરજી સબમિટ કરાવી .

1 comment:

Unlocking the Basics: A Beginner's Guide to Learning SEO

  Introduction: In the vast landscape of the digital world, visibility is paramount. Whether you're a budding blogger, a small business ...